શ્રી સદ્દગૂરૂ શ્રી કબીર સાહેબ સેવા ટૄસ્ટ સવાર કુંડલા અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદશઁન નેત્રાલય હોસ્પીટલ સંચાલીત અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખોના રોગથી પીડાતાં દદીઁનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ કેમ્પની અંદર ઓ.પી. ડી.માં ૧૦૬ દદીઁઓને લાભ લીધો હતો. અને તેમજ મોતિયાના ઓપરેશન ૨૭ દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પનું દિપ પ્રાગટય લાયન્સ કલબ ઓફ અમરેલી સિટીમાંથી લાયન્સ એમ. એમ. પટેલ, નરેશભાઈ જોઞાણી તથા ભગવાનભાઈ કાબરીયા સામાજિક સેવા સંસ્થાન શ્રી બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી વિશાલભાઇ વ્યાસ, જિતેનભાઇ હેલૈયા, ચીમનનાથ નાથજી, મેહુલભાઈ ત્રિવેદી તથા સુદર્શન નેત્રાલયના કર્મચારી કિતિઁભાઇ ભટ્ટ, નિલેષભાઈ ભીલ, હીંમતભાઈ કાછડીયા કબીરટેકરી આશ્રમના સ્વયંમ સેવકોએ સાવરકુંડલા વગેરે સેવા આપી હતી…આ તકે સવારકુંડલા નગરપાલિકાના ઉપપ્રમૂખ જયસુખ ભાઈ નાકરાણી, નગરપાલિકા સદસ્ય પીયુષભાઇ મશરૂ , કમલેશભાઈ રાનેરા ઉપસ્થિત રહ્યા હતા
નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદર્શન નેત્રાલય હોસ્પિટલ સંચાલિત અમરેલી દ્વારા વિનામૂલ્યે નેત્રનિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો

Recent Comments