વચગાળાના બજેટમાં નવી મેડિકલ કોલેજાેને મંજુરી આપવાને લઇને જાહેરાત કરાઈનાણામંત્રીએ તેમના બજેટ સ્પીચમાં વિવિધ ક્ષેત્રો માટેની જાહેરાતોમાં શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય વિકાસ ક્ષેત્રો માટે પણ ઘણી જાહેરાતો કરી હતી. તેમાં મેડિકલ અને તેની કોલેજાેને લઈને પણ જાહેરાત કરી છે. સંસદમાં બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું કે, નવી મેડિકલ કોલેજાે માટેની સમિતિની રચના કરવામાં આવશે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ ૭૨૫ મેડિકલ કોલેજાે છે.
તેમાંથી ૧૪૧ ખાનગી મેડિકલ કોલેજાે છે તેમજ ૮૯ સરકારી માલિકીની છે અને બાકીની ૮ અર્ધ-સરકારી માલિકીની છે. અહેવાલો અનુસાર ૨૦૨૪-૨૫ના કાઉન્સેલિંગ સમયે ૧૨,૫૦૦૦ એમબીબીએસ સીટો સાથે ૭૨૫થી વધુ મેડિકલ કોલેજાે હશે. છૈંૈંસ્જી, ઝ્રસ્ઝ્ર, દ્ભસ્ઝ્ર, દ્ભય્સ્ેં અને ત્નૈંઁસ્ઈઇ ભારતની બેસ્ટ મેડિકલ કોલેજાેમાં સમાવેશ થાય છે. ર્નિમલા સીતારમણે કહ્યું છે કે, સરકારે રિસર્ચ માટે ૧ લાખ કરોડ રૂપિયાની જાેગવાઈ કરી છે.
Recent Comments