fbpx
અમરેલી

નાણા મત્રી શ્રીમતી નિમલા સીતારમણ દ્રારા રજુ કરાયેલ મોદી સરકાર ૩.૦ના પ્રથમ બજેટને આવકારતા પૂર્વ સાસદ નારણભાઈ કાછડીયા

સવા ગીણ અને સવ સમાવેશી બજેટ રજૂ કરવા બદલ માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય નાણામત્રી શ્રીમતી નિમલા સીતારમણનો આભાર – શ્રી કાછડીયાઆજ તા. ૨૩ જુલાઈ ૨૦૨૪ ના રોજ સસદમા માન. કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્રારા પ્રસ્તુત કરવામાં આવેલ વર્ષ ૨૦૨૪-૨૫ ના બજેટને પૂવ સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ આવકારેલ છે અને સવાગીશ, સવ સમાવેશી અને દરેક ક્ષેત્રન ધ્યાનમા રાખીને દેશના વિકાસની દિશામા આજે માન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ કેન્દ્રીય નાણામત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા મોદી સરકાર 3.0 1 પ્રથમ ભજેટ રજૂ કરવા બદલ પૂર્વ સાસદાથીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણનો સહદય આભાર વ્યક્ત કરેલ છે.

પૂર્વ સાસદથીએ બજેટના મુખ્ય અંશો અંગે વાત કરતા જણાવેલ છે કે, આ બજેટમાં કેન્દ્ર સરકાર તરફથી ૯ સુત્રનો પ્લાન આપવામાં આવેલ છે. જેમાં (1) કપિ ક્ષેત્રમાં ઉત્પાદકતા અનસ્થિતી સ્થાપકતા (૨) રોજગાર અને કુશળતા (૩) માનવ સંચાધન વિકાસ અને સામાજીક -ન્યાલ (૪) ઉત્પાદન અને સેવાઓ (૫) શહેરી વિકાસ (F) ઉજા સરક્ષણ (૭) ઈન્ફ્રાસ્ટ્રકચર (૮) નવીનતા, સશોધન અને વિકાસ (૯) નવી પેઢાંના સુધારાનો સમાવેશ કરવામા આવેલ છે. બજેટમા પાચ વપમા રૂા. ૨ લાખ કરોડની ફાળવણી સાથે ૪.૧ કરોડ યુવાનો માટે રોજગાર અને કીશાચ વિકાસ યોજનાઓની જાહેરાત કરવામા આવેલ છે. તેમજ પ્રધાનમત્રી ગરીબ કલ્યાણ યોજનાને વધુ પાંચ વર્ષ માટે લભાવવામા આવી છે. સાથે સાથે પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને સરકાર મદદ આપશે અને તેને સલગ્ન ક્ષેત્રો માટે ૧.૨૨ લાખ કરોડની જોગવાઈ કરવામા આવી છે. ઉપરાંત કોઈપણ સરકારી યોજનાઓનો લાભ 1 મેળવી શકતા યુવાનો માટે ઉચ્ચ શિક્ષણ અથે રૂા. ૧૦ ની લોન આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. સાથેસાથે પી.એમ આવાસ યોજના હેઠળ વધુ ૩ કરોડ મકાનો બનાવવામાં આવશે અને સહેરી આવાસ યોજના માટે ૧૦ લાખ કરોડનું પેકેજ પણ આપવામાં આવ્યું છે જેમાં શહેરી વિસ્તારમાં ૧ કરોડ આવાસો બનાવવામાં આવશે.

વધુઆ શ્રી કાછડીયાએ જણાવ્યું છે કે, બજેટમાં મહીલાઓ અને છોકરીઓને જીભ આપતી વિવિધ પોજનાઓ માટે રૂા. ૩ લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ જમીનની માપણી માટે ભૂમી આધાર યોજનાની જાહેરાત કરવામા આવી છે. ઉપરાંત દેશને વધુ ઉંચાઈઓ તરફ લઈ જાવા માટે ટેકસના માળખામા પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આમ. ૧૮મી લોકસભાના પ્રથમ બજેટમાં સવાગીશ અને સવ સમાવેશી બજેટ રજૂ કરવા બદલ પ્રધાનમત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણનો અમરેલીના પૂર્વ સાસદ કરી નારણભાઈ કાછડીયાએ સહદય આભાર વ્યકત કરેલ છે.

Follow Me:

Related Posts