દામનગર ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ના વરદહસ્તે પ્રારંભ કરાયો નાના કણકોટ શાખપુર એપ્રોચ રોડ સ્લેબ ડ્રેઇન એમ કુલ મળી વીસ લાખ ના ખર્ચે ધારાસભ્ય શ્રી ઠુંમર ની ગ્રાન્ટ માંથી રસ્તા નિર્માણ ના કાર્યો નું જાગૃત અને સતત શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ના માર્ગો બાબતે સતર્ક રહેતા ઠુંમર દ્વારા આજે નાના કણકોટ શાખપુર દામનગર એપ્રોચ રોડ નું ખાતમહુર્ત કરાયું હતું આ તકે સ્થાનિક સરપંચ હસમુખભાઈ પોલરા પ્રતાપભાઈ ખુમાણ લખમણભાઈ શાખપુર હરેશભાઈ પોલરા પાંચતલાવડા સરપંચ ધીરૂભાઇ સહિત સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં પ્રારંભ કરાયો હતો
નાના કણકોટ શાખપુર દામનગર વીસ લાખ ના ખર્ચે એપ્રોચ રીડ નો પ્રારંભ કરાવતા ધારાસભ્ય ઠુંમર

Recent Comments