દામનગર ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ના વરદહસ્તે પ્રારંભ કરાયો નાના કણકોટ શાખપુર એપ્રોચ રોડ વીસ લાખ ના ખર્ચે ધારાસભ્ય શ્રી ઠુંમર ની ગ્રાન્ટ માંથી નિર્માણ થશે જાગૃત અને સતત શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ના માર્ગો બાબતે સતર્ક રહેતા ઠુંમર દ્વારા આજે નાના કણકોટ શાખપુર દામનગર એપ્રોચ રોડ થી છ લાખના ખર્ચે પુલનુ ખાતમહુર્ત કરાયું હતું આ તકે સ્થાનિક સરપંચ હસમુખભાઈ પોલરા પ્રતાપભાઈ ખુમાણ લખમણભાઇ શાખપુર હરેશભાઈ પોલરા પાંચતલાવડા સરપંચ ધીરુભાઈ સહિત સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં પ્રારંભ કરાયો હતો
નાના કણકોટ-શાખપુર વચ્ચે રૂપિયા ર0 લાખનાં ખર્ચે માર્ગ બનશે

Recent Comments