નાની બોરુંશ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને નાનીબોરું ગામે શ્રીમદ્દ ભાગવત કથાનો પ્રારંભ થયો. શ્રી ભુરુભાઈ નકુમ પરિવારના આયોજન સાથે આ કથા પ્રારંભે શ્રી વાસુદેવ બાપુ, શ્રી સતિષભાઈ શાસ્ત્રી, શ્રી હબીબભાઈ માડી તથા શ્રી નંદલાલભાઈ જાનીએ ઉદબોધન કરેલ. ગુરુવાર તા.૨૩થી બુધવાર તા.૨૯ દરમિયાન કથામાં આવતા પ્રસંગો સમયાનુસાર ઉજવાશે.
નાનીબોરું ગામે ભાગવત કથા પ્રારંભ

Recent Comments