fbpx
અમરેલી

નાની વાવડીની રોનક બદલી દેતા નારોલા પરિવારની ઉદારતા એ નિર્માણ અસંખ્ય સંકુલોનો રાજ્યસભા સાંસદ ગોવિદભાઈ ધોળકિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય લોકાર્પણ

ગારીયાધાર ના નાની વાવડી મોર્ડન વિલેજ મહાનગરો પણ ટક્કર મારે તેવી ઉત્તમોત્તમ સુવિધા થી સુસજ્જ રાજ્યસભા ના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા ની પ્રેરક ઉપસ્થિત માં અનેક સંકુલ નો ભવ્ય લોકાર્પણ કરાયો નાની વાવડી ના વાત્સલ્ય મૂર્તિ  સંતોક બા લાભુભાઈ નારોલા પરિવાર ના પુત્રરત્ન બાબુભાઇ. ધીરૂભાઇ . કનેયાલાલ દલસુખભાઈ ની સખાવત થી સંતોક બા  પંચાયત ઘર બસ સ્ટેન્ડ સીટીઝન પાર્ક નિર્માણ કરાયું મેડિકલ સેન્ટર સ્કૂલ સીટીઝન પાર્ક નયન રમ્ય પ્રવેશદ્વાર નેત્ર દિપક પ્રકૃતિ જળ મંદિર વૃક્ષારોપણ બસ સ્ટેન્ડ સહિત ની સુવિધા કોઈ મહાનગર માં મહાલતા હોય તેવી પ્રતીતિ કરાવતી ગ્રામ વિકાસ ની અદભુત મિશાલ નારોલા પરિવાર ની ઉદારતા એ ગૌરીબેન આંબાભાઈ નારોલા ના પુત્ર રત્ન ભરતભાઇ દ્વારા આંતરિક રસ્તા ઓના પ્રવેશદ્વાર નિર્માણ કરાયા બી ડી નારોલા પરિવાર દ્વારા ફૂલીબા નારોલા મેડિકલ સેન્ટર શેક્ષણિક સંકુલ જીર્ણોદ્ધાર કરી માતૃ સંસ્થાન નું ઋણ ચૂકવતા વતન ના રતન “દીવો બોલતો નથી પણ પ્રકાશે છે તેમ ઉદાર સજ્જન બોલતા નથી પણ કર્તવ્ય બજાવે છે”

નાની વાવડી ના હાલ સુરત નારોલા પરિવાર ની વતન પ્રેમ ની ઉદાર ભાવના એ ગ્રામ વિકાસ માં ચાર ચાંદ લગાવી દીધા તા.૨૪/૦૮/૨૪ ના રોજ વિવિધ સંકુલો ના લોકાર્પણ માં પધારેલ રાજ્ય સભા સાંસદ ગોવિદભાઈ ધોળકિયા આપ ના ધારાસભ્ય સુધીરભાઈ વાધાણી સહિત ના મહાનુભવો સામૈયા થી સત્કાર કરાયો નાની વાવડી માં મોટા મન ના સમસ્ત નારોલા કુટુંબ દ્વારા ગ્રામ ઉત્થાન માટે તત્પર માદરે વતન ના કોઈપણ વિકાસ કામો આપના હાથ જગનાથ ની યુક્તિ ખૂબ ઉદારતા દર્શાવતા નારોલા કુટુંબ દ્વારા નાના એવા નાની વાવડી ગામ ને નંબર વન ગામ બનાવ્યું લોકાર્પણ પ્રસંગે સમગ્ર નાની વાવડી ગ્રામજનો સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓની વિશાળ ઉપસ્થિતિ માં ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાયો હતો 

Follow Me:

Related Posts