લાઠી નવા ન્યાય મંદિર નું ભૂમિ પૂજન કરતા નામદાર પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક્ટ જસ્ટિસ શ્રી પી એસ બ્રહ્મભટ્ટ સાહેબ એવમ લાઠી જ્યૂડી કોર્ટ જસ્ટિસ બી એન દવે સાહેબ ના વરદહસ્તે નવા કોર્ટ બિલ્ડીંગ નિર્માણ માટે ભૂમિપૂજન કરાયું આ તકે વકીલ મંડળ ના સિનિયર એડવોકેટ આર સી દવે એડવોકેટ કાજી એડવોકેટ ગુણવંત કોટડીયા એડવોકેટ પ્રણવ જોશી એડવોકેટ મેવાડા એડવોકેટ કાટિયા એડવોકેટ હરેશભાઇ સેજુ પી પી સાહેબ સહિત કોર્ટ ડ્યુટી સ્ટાફ અનેકો વકીલ મંડળ ના હોદેદારો ની ઉપસ્થિતિ માં નવા કોર્ટ બિલ્ડીંગ માટે ભૂમિપૂજન કરાયું હતું
નામદાર પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક્ટ જસ્ટિસ બ્રહ્મભટ્ટ ના વરદહસ્તે લાઠી નવા ન્યાય મંદિર નું ભૂમિપૂજન

















Recent Comments