અમરેલી

નિવૃત્ત થનાર એસ. એન. વિરાણી હાઈસ્કૂલ બાઢડાના મદદનીશ શિક્ષક વિનોદભાઈ  વિંઝુડાનું ફૂલહાર તથા શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું.

 શ્રી વિનોદભાઈ  વિંઝુડાને તેમના નિવાસસ્થાન પર માતૃશ્રી રમાબાઈ ભીમરાવ આંબેડકર પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ  સાવરકુંડલા દ્વારા પ્રમુખ અને ટ્રસ્ટીશ્રીઓએ વિનોદભાઈ વિંઝુડા વયમર્યાદાને કારણે સેવા નિવૃત્ત થતાં તેમને શુભેચ્છા પાઠવી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી વિનોદભાઈ  વિંઝુડા પોતે  શ્રી એસ .એન. વિરાણી હાઈસ્કૂલ બાઢડા માં મ.શિ તરીકે ફરજ બજાવતાં હતાં વય મર્યાદાને કારણે નિવૃત્ત થતાં તેમને શુભેચ્છાઓ પાઠવીને ફુલહાર અને શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું..  આ તકે શ્રી પ્રો. ડી એલ ચાવડા સાહેબ. પ્રિન્સિપાલ વિ .ડી  મહિલા કોલેજ સાવરકુંડલા, કેશવભાઈ બગડા સદસ્ય સાવરકુંડલા નગરપાલિકા , ચંદ્રેશભાઈ .એન.બગડા  G.E.B., વિનોદભાઈ એમ.રાઠોડ. G.E.B., ચંદ્રેશ. એ.બગડા G.E.B, વિપુલભાઈ બગડા G.E.B (6) ધર્મેશભાઈ રાઠોડ.G.E.B સર્વ શુભેચ્છકો  ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts