fbpx
રાષ્ટ્રીય

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર NMACC ના મુંબઈ ખાતે લૉન્ચ સેરેમનીમાં દેશ-વિદેશ ના દિગ્ગજાેએ આપી હાજરી

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર એટલે કે એનએમએસીસીનું ભવ્ય ઉદઘાટન થયુ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સીએમડી મુકેશ અંબાણી અને તેમની પુત્રી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડિરેક્ટર ઈશા અંબાણી વેન્યૂ પર પહોંચી ગયા છે. તેમની સાથે અજય પીરામલ પણ જાેવા મળ્યા હતા. અન્ય મોટી હસ્તીઓ પણ અહીં પહોંચવા લાગી છે. મુખ્ય નામોની વાત કરીએ તો તેમાં સ્પાઈડરમેન ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ટોમ હોલેન્ડ, અભિનેત્રી ઝેંડાયા, અનુષ્કા દાંડેકર જાેવા મળ્યા હતા. જાે કે મહેમાનોની લાંબી યાદી છે.

ફેમસ ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક વીડિયો શેર કર્યા છે. અમે આ તમામ વીડિયો નીચે એમ્બેડ કર્યા છે. જાે કે મહેમાનોની લાંબી યાદી છે. ફેમસ ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક વીડિયો શેર કર્યા છે. જે તમને જણાવીએ તો મુકેશ અંબાણી, ઈશા અંબાણી અને અજય પીરામલ સાથે. આકાશ અંબાણી તેમની પત્ની શ્લોકા અંબાણી સાથે સ્થળ પર પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં અનંત અંબાણી તેમની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે પહોંચ્યા હતા. અનુષ્કા દાંડેકર દ્ગસ્છઝ્રઝ્ર પહોંચી. ફિલ્મ સ્પાઈડરમેનમાં સ્પાઈડરમેનની ભૂમિકા ભજવનાર અભિનેતા ટોમ હોલેન્ડ આજે મુંબઈ એરપોર્ટ પર જાેવા મળ્યો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે તેઓ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઓપનિંગ સેરેમનીમાં પણ ભાગ લેવા આવ્યા છે. અમેરિકન અભિનેત્રી ઝેન્ડાયા ટોમ હોલેન્ડ સાથે ખાનગી વિમાનમાં મુંબઈ પહોંચી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તે પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમનો પરિવાર પણ પહોંચ્યો હતો. પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ તેની પત્ની હેઝલ કીચ અને સાગરિકા ઘાટસે સાથે દ્ગસ્છઝ્રઝ્ર પહોંચ્યા. આ કાર્યક્રમમાં અભિનેત્રી સોનમ કપૂરે પણ ભાગ લીધો હતો. અભિનેત્રી નીતુ કપૂર (રણબીર કપૂરની માતા) પણ દ્ગસ્છઝ્રઝ્ર પહોંચી હતી.

Follow Me:

Related Posts