નીસ્વાર્થ સેવા સેવા સુગંધી પુષ્પો માફક ફેલાતી રહે. સુરત ની સામાજિક સેવા સંસ્થાન જયભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ને ઉદારદિલ દાતા ઓ તરફ થી ધનરાશી અર્પણ કરાય

સુરત ની સામાજિક સંસ્થા જયભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ને સેવા પ્રદાન બદલ ધનરાશી અર્પણ કરતા ઉદારદિલ દાતા પરિવારો એ જયભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ની અનેક વિધ નીસ્વાર્થ સેવા પ્રવૃત્તિ બદલ સેવા જ્યોત નિરંતર પ્રજ્વલિત રહે તેવા ઉમદા આશય થી ધનરાશી અર્પણ કરી સેવા જ્યોત ના ઘનરૂપી દિવેલ પુર્યું હતું સુરત સ્થિત રીજીયા જેમ્સ ના મેનેજીંગ ડાયરેકટર નાગજીભાઈ વી. રીજીયા ગામ પ્રતાપગઢ નું અનુદાન ૫૧૦૦૦ /- લાઠી ના હાલ સુરત શિવમ્ જવેલ્સ ના મેનેજીંગ ડાયરેકટર ઘનશ્યામભાઈ માવજીભાઈ . શંકર ગામ લાઠી નું અનુદાન ૫૧૦૦૦/- પ્રેમવતી ગોલ્ડ ના મેનેજીંગ ડાયરેકટર જીતેન્દ્રભાઈ બાબરિયા નું અનુદાન ૫૧૦૦૦/-ત્રણેય દાનવીરો એ જય ભગવાન યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ના બાળકો માટે વિદ્યાદાન વડીલો માટે સેવાદાન સમાજ માટે યોગદાન અને માનવ માત્ર માટે રકતદાન ના ને વેગવંતુ અને સેવા ની જ્યોત ને પ્રજવલિત રાખવા દીવા માં દિવેલ પૂરવાનું આર્થીક અનુદાન આપી સેવા ને ઉદારહાથે સખાવત કરી સેવા ના સત્કાર્ય સહભાગી બની જરૂરીયાતમંદ પરિવાર ની વ્હારે આવી ઉત્તમ કાર્ય કર્યું હતું ત્રણેય દાનવીર કર્ણ સમાન દાતાશ્રીઓનો જય ભગવાન યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને સમગ્ર ટીમ સહ હર્દય પુર્વક આભાર વ્યકત કર્યો હતો
Recent Comments