દામનગર સમસ્ત મુસ્લિમ સમાજ ઇસ્લામ ના પવિત્ર રમજાન માસ ની નેકાદમ ના સદેશ સાથે ઇદ ઉલ ફિત્ર ની ઉજવણી માં ઠેર ઠેર ઇદ મુબારક થી ગળે મળતા દ્રશ્યો કોમી એકતા ભાઈચારો સાથે નેકાદમ નો સદેશ આપતા મુસ્લિમ બિરાદરો એ નમાઝ અદા કરી હતી ધર્મઉલ્લાસ સાથે ઇદ ની ઉજવણી કરાઈ હતી
નેકાદમ ના સદેશ સાથે ઇદ ઉલ ફિત્ર ધર્મઉલ્લાસ થી ઉજવણી

Recent Comments