નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ગઢમા વધુ 1 ગાબડુ,લાઠી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન,ન્યાય સમિતિના ચેરમેન,એક સદસ્ય પણ ભાજપમા જોડાયા
અમરેલી : નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ગઢમા વધુ 1 ગાબડુસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકોલાઠી કોંગ્રેસના આગેવાનો એ કેસરીયો ખેસ ધારણ કર્યોલાઠી તાલુકા પંચાયત કોંગ્રેસના પ્રમુખ જનક તળાવીયાને કોંગ્રેસમાંથી સપેન્ડ કરતા તેઓ ભાજપમા જોડાયા
લાઠી તાલુકાના 15 જેટલા કોંગ્રેસના મહત્વ ના આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો
લાઠી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન,ન્યાય સમિતિના ચેરમેન,એક સદસ્ય પણ ભાજપમા જોડાયાકાચરડી જિલ્લા પંચાયતના સદસ્યએ પણ કેસરિયો ખેસ ધારણ કર્યો2 ગામોના સરપંચોએ પણ કેસરિયો ખેસ ધારણ કર્યોજીલા ભાજપ દ્વારા તમામ આગેવાનો કાર્યકરો ને આવકાર્યો
Recent Comments