નેવી સપ્તાહ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીગ, સોળસો કી.મીની જળ સીમા સુરક્ષા કરતા સ્વેત ગણવેશધારી સૈનિકો
જળ સીમા પર રાઉન્ડ ધ ક્લોક બાજ નજર, પતા હિલ ને સે પહેલે હી પેડ કાટ દેતા સેનિક દેશ ની જળ સીમા સુરક્ષા કરતા સ્વેત ગણવેશ ધારી સેનય નેવી સપ્તાહ ૨૮.નવેમ્બરથી ૪ ડિસેમ્બર નૌકાદળ (નેવી) સપ્તાહ ૧૯૭૧ ના વર્ષ ની ૪ ડિસેમ્બરના રોજ ભારતીય નૌકાદળે પાકિસ્તાનના મહત્ત્વનાં બંદરોનો નાશ કરી .યુદ્ધમાં ભારતને વિજય અપાવ્યો હતો .આ વિજયની યાદમાં નૌકાદળ દ્વારા દર વર્ષે નૌકાદળ વિજય સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.જે અંતર્ગત તા.૨૮ નવેમ્બરથી તા.૪ ડિસેમ્બર સુધી નૌકાદળનાં વિવિધ યુદ્ધજહાજો ગુજરાતના પોરબંદર.ઓખા.મુન્દ્રા .પીપાવાવ બંદરો ખાતે જાહેર જનતાના નિદર્શન માટે રાખવામાં આવ્યા છે .
આ નિદર્શનનો હેતુ નાગરિકોને નૌકાદળની શક્તિ કરતબ નો પરિચય અને તેના મહત્ત્વ અંગે જાણકારી આપવાનો છે.ગુજરાતનો ૧૬૦૦ કિલોમીટરનો લાંબો દરિયાકિનારો છે .જે દેશના કુલ કોસ્ટ એરિયાનો ૧/૩ ભાગ ગણવામાં આવે છે અને ગુજરાતના દરિયાકાંઠે ૨૦ ટકા કાર્ગો હેન્ડલીંગ કરવામાં આવે છે .જે દેશના અન્ય પોર્ટ કરતાં વધુ છે.રાજ્યનાં બંદરોની માળખાકીય સુવિધા અદ્ભુત હોવાથી આ મિલકતની જવાબદારી અપાઈ રક્ષણ માટે ઇન્ડિયન નેવીને ડિપ્લોય કરવામાં આવી છે.ઇન્ડિયન નેવીની બોટ દરિયાકાંઠે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગમાં રહે છે.આવાં યુદ્ધજહાજો રાજ્યના નાગરિકોને આ સપ્તાહ દરમ્યાન પીપાવાવ .મુન્દ્રા. ઓખા અને પોરબંદર ખાતે નિહાળવા મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે.
Recent Comments