રિજિયોનલ સાયન્સ સેન્ટર ના ઉપક્રમે ટાટા TCS અને કર્ણાટક સરકાર ની સહાય થી યોજાયેલ નેશનલ રૂરલ આઈ. ટી .કવીઝ 2024 માં ગણેશ શાળા ના વિદ્યાર્થી ભંડારી રૂદ્રરાજસિંહ રાયસંગભાઈ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી રાજયકક્ષાએ પસંદગી પામીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે.આગામી દિવસો માં ભાવનગર જિલ્લા વતી રાજ્ય કક્ષાએ રૂરલ આઈ. ટી. કવિઝ માં ભંડારી રૂદ્રરાજસિંહ રાયસંગભાઈ ઉત્કૃષ્ઠ પરિણામ લાવી શાળા અને પરિવાર નું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી છે.
નેશનલ રૂલર I.T. ક્વિઝ સ્પર્ધામાં ગણેશ શાળા ટીમાણાના રુદ્રરાજ ભંડારી ભાવનગર જિલ્લામાં પ્રથમ

Recent Comments