બોલિવૂડ

નોરાનો વ્હાઈટ બોડીકોર્ન ડ્રેસમાં ફોટો જાેઈ ફીદા થઈ ગયા ફેન્સ

બોલીવૂડમાં પોતાના ડાંસ મૂવ્સ અને હૉટનેસ માટે હંમેશા ચર્ચામાં રહેતી એક્ટ્રેસ નોરા ફતેહી હાલમાં જ પોતાના ગ્લેમરસ લુકથી ફેન્સના દિલને ઘાયલ કરતી દેખાઈ હતી. આ લેટેસ્ટ ફોટોઝમાં નોરા ફતેહી ખૂબ જ સ્ટાઈલિશ અને ગોર્જિયસ લાગી રહી છે. આ તસવીરોમાં નોરા ફતેહી વ્હાઈટ કલરની ડીપ નેક બોડીકોન આઉટફીટમાં ખૂબ જ હોટ લાગી રહી છે, જેમાં બટન ડિટેલ્સ છે. આ ફુલ સ્લીવ બોડીહગિંગ ડ્રેસને નોરા ફતેહીએ ઈયરિંગ્સ અને વ્હાઈટ હાઈ હીલ્સ સાથે એક્સેસરાઈઝ કર્યું છે. સ્મોકી મેકઅપની સાથે પોતાના વાળને હાઈ પોનીટેલમાં બાંધી નોરા ફતેહી આ દરમ્યાન ખૂબ જ પ્રિટી લાગી રહી હતી. આ તસવીરોને શેર કરતા નોરા ફતેહીએ કેના કેપ્શનમાં લખ્યું કે, આ ફ્લેક્સિન સીઝન છે, યોર ગર્લ કુડ નેવા. આ અગાઉ નોરા ફતેહી પોતાના સ્પોર્ટી લુકથી ઈંસ્ટાગ્રામ પર આગ લગાવતી દેખાઈ હતી.

Related Posts