અમરેલી

ન હોય કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ના સરકારી ક્વાર્ટર ખાનગી ભાડુઆત ને ? સરકારી રહેણાંક વસવાટ નિયમ ૨૦૦૩ કાળુભાર પાણી પુરવઠા ને લાગુ નથી ?

દામનગર શહેર માં આવેલ કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ના સરકારી રહેણાંક વસવાટ નિયમ ૨૦૦૩ ને અવગણી ખાનગી વ્યક્તિ ઓને સરકારી ક્વાર્ટર ભાડે આપનાર ભ્રષ્ટ કર્મચારી ઓએ હદ વટાવી કહેવાય તાજેતર માં કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ના કાળા કારોબાર વિશે અખબારી અહેવાલ બાદ સૌરાષ્ટ્ર ઝોન થી તપાસ આવતાની જાણ થતા જ સરકારી ક્વાર્ટર ના ખાનગી ભાડુઆતો ને મકાન ગોતવા ની મુદત પણ ન મળી તપાસ ની બીકે કલાકો માંજ મકાન ખાલી કરવા ની ભ્રષ્ટ કર્મચારી ઓની ચૂસના થી ખાનગી ભાડુઆત ને ભારે રઝળપાટ થઈ કલાકો માં મકાન ગોતવું કેમ? સિવિલ સર્વિસ રુલ્સ નિયમ ૧૯૭૧ નોકરી ની સામાન્ય શરતો અને સરકારી રહેણાંક વસવાટ નિયમો વિરુદ્ધ ખુલ્લે આમ વર મરો કન્યા મરો પણ અમારું તરભાણુ ભરો કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ના કર્મચારી ઓની હદ વતાવતી ભ્રષ્ટ વૃત્તિ જોવા મળી રહી છે ત્યારે ચૂંટણી સમયે હથેળી ચાંદ બતાવનાર નેતા ઓ ક્યાં આ સમસ્યા જાહેર હિત ને નુકશાન નથી કરતી ?

Related Posts