ગુજરાત

પંચમહાલના ગોધરામાંથી લાંચિયો રેવન્યુ તલાટી ઝડપાયોરેવન્યુ તલાટીએ ફરિયાદી પાસેથી વારસાઈ નોંધાવવા લાંચ માંગી હતી

પંચમહાલના ગોધરામાંથી લાંચિયો રેવન્યુ તલાટી ઝડપાયો છે. છઝ્રમ્ની ટીમે રેવન્યુ તલાટી પ્રદીપ પટેલિયાને રૂપિયા ત્રણ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયો હતો. મામલતદાર કચેરીમાં છઝ્રમ્ની ટ્રેપ દરમિયાન તલાટી ઝડપાયો હતો. રેવન્યુ તલાટીએ ફરિયાદી પાસેથી વારસાઈ નોંધાવવા લાંચ માંગી હતી. લાંચિયા તલાટી સામે મામલતદાર કચેરીમાં કાર્યવાહી ચાલુ છે.

Related Posts