ગોધરાના પંચમહાલ જિલ્લા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા ઓનલાઇન ટેન્ડર (્ીહઙ્ઘીિ) જાહેર કરવામાં આવ્યુ છે. ગોધરામાં બ્રિજના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર કરાયુ છે. આ કામમાં રસ ધરાવતા ઇજારદારો પાસેથી ઓનલાઇન ભાવપત્રક મગાવવામાં આવ્યા છે. આ ટેન્ડરના કામની અંદાજીત રકમ ૧૩૧૨.૧૫ લાખ રુપિયા છે. ટેન્ડર ઓનલાઇન સબમીશનની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૩ સાંજે ૮ કલાક સુધીની છે. તો પ્રીબીડ મીટિંગની તારીખ ૨૮ ઓગસ્ટ ૨૦૨૩ બપોરે ૧૨ કલાકની છે. ટેન્ડર ઓપનીંગની અને સમય ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૩ બપોરે ૧૨ કલાક સુધીનો છે. ટેન્ડરના દસ્તાવેજાે રંંॅજઃ//હિહ્વ.હॅિર્ષ્ઠેિી.ર્ષ્ઠદ્બ વેબસાઇટ અને ટેન્ડર નોટિસ માહિતી નિયામકની વેબસાઇટ ુુુ.જંટ્ઠંીંીહઙ્ઘીજિ.ર્ષ્ઠદ્બ ઉપર જાેવા મળશે. ઇજારદારોએ રંંॅજઃ//હિહ્વ.હॅિર્ષ્ઠેિી.ર્ષ્ઠદ્બ વેબસાઇટ ઉપર ટેન્ડર ભરવાના રહેશે.
પંચમહાલ જિલ્લાના ગોધરામાં બ્રિજના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

Recent Comments