વિશ્વકલા દિવસ નિમિત્તે પંડિત સુખ લાલજી લોક વિદ્યાલય માઈધાર માં કાગળ માંથી ક્રાફ્ટ બનાવવા, વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ બનાવવી ,તોરણો બનાવવા, વૈજ્ઞાનિક રમકડાઓ બનાવવા ભરત ગુંથણ, સંગીત, માટીમાંથી રમકડા ,જેવી પ્રવૃત્તિઓ દ્વારા કલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી તે માટે કાર્યકરોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
પંડિત સુખલાલજી લોક વિદ્યાલય માઈધાર માં વિશ્વ કલા દિવસની ઉજવણી કરવામાં આવી


















Recent Comments