પંથકમાં જોવા ન મળે તેવી દુર્લભ મૂર્તિ નાં દર્શન કરવા મનવાંછિત ફળ
ગુજરાત નાં દાહોદ જીલ્લામાં ઝાલોદ તાલુકા થી પૂર્વમાં આશરે ૧૭ કિલ્લોમીટર દુર આવેલું ગામ એટલે હનુંમતખુટા જે આજનું હડમતખુટા ગામેં હનુમાનજી દાદા દર્શન કરવા મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત છેવાડાનાં માનવી પોતાની મનોકામના પૂર્ણ કરવા બાધા ,આખડી રાખવા માટે આવતા હોય છેઅને તે હનુમાન ચાલીકા પાઠ તથા ભજન કીર્તન ભંડારો યોજાશે આવતી કાલે હનુમાન જયંતીએ દિવસે પંથકમાં આવેલા હડમતખુટા ગામેં મંદિમાં હનુમાન જન્મકથા, ચાલીસા ભંડારા કરાશે હજારો લોકો આવશે તથા પ્રસાદી ગ્રહણ કરશે તથા પોતાની પૂર્ણ થયેક મનોકામના પ્રમાણે યથાશક્તિ મંદિરમાં અન્નદાન તથા આર્થિક રીતે દાન કરશે ગામમાં આવતી કાલે ડામોર પરિવાર પોતાના પરમ્પરાગત રીતે હનુમાનદાદાની સેવા સ્વરૂપે આખો દિવસ હનુમાન ચાલીકા પાઠ તથા ભજન કીર્તન ભંડારો યોજાશે હનુમાન દાદા ની સેવા અર્ચના કરવા થી મનોવાંછિત ફળ મળે છે તથા ધામધૂમથી હનુમાન જન્મોત્સવ મનાવવામાં આવશે. ડામોર પરિવાર દ્વારા આ દિવસે વ્રત પણ રાખશે, તેમની પૂજા અર્ચના કરશે પંથકમાં જોવા ન મળે તેવી દુર્લભ મૂર્તિ નાં દર્શન કરવા મનવાંછિત ફળહનુમાન દાદાની વર્ષો જૂની આશરે સવા પાંચ ફૂટ મૂર્તિ છે અમારા ગામમાં જે દાદા મૂર્તિ છે તે પંથકમાં જોવા ન મળે તેવી દુર્લભ મૂર્તિ નાં દર્શન કરવા મનવાંછિત ફળ મેળવવા માટે આજુબાજુના ૩ રાજ્યો નાં હજારો શ્ર્ધારુઓ આવશે ( લાલચંદભાઈ ડામોર નિવાસી હડમતખુટા ) દાદા નાં દર્શન માત્ર થી જીવન અવરોધો દૂર થાય છે હડમતખુટા ગામના નિવાસી રામાભાઈ ડામોર જણાવ્યું હતું કે અમારી ૭ પેઢી થી મદિર હનુમાન દાદા નાં સેવા કરીએ છીએ અમારા ડામોર પરિવાર કુળદેવ હનુમાન દાદા હોવાથી પેઢી દર પેઢી થી તેમની જન્મ જયંતિ માંનભેર ઉજવણી કરવામાં આવે છે દાદા નાં દર્શન માત્ર કરવાથી કષ્ટો દુર થતા અમે જોતા આવ્યા છે ગ્રહોને પણ વિશેષ પ્રયોગો દ્વારા શાંત કરવા ,શિક્ષણ, લગ્નજીવનમાં સફળતા અને દેવું, કેસથી મુકતી માનતા રાખતા હોય છે મંદિરે આવીને દાદા નાં દર્શન કરવાથી બાધા કે આખડી હોયકે માનતા હોય તે ફળીભૂત થાય છે આ વખતે હનુમાન જીની જન્મજયંતિ ૧૬ મી એપ્રિલ, શનિવારે એટલે કે કાલે ઉજવવામાં આવશે.
Recent Comments