fbpx
ભાવનગર

પઠાણ અરમાનખાન એ ૯૯.૬૭ પરસન્ટાઇલ સાથે ૧૨ સાયન્સ B ગ્રુપ ની પરિક્ષા પાસ કરતા પઠાણ પરિવાર નું ગૌરવ વધાર્યુ છે 

પઠાણ અરમાનખાન  એ જ્ઞાન મંજરી વિદ્યા પીઠ  ભાવનગર  માંથી ૧૨  સાયન્સ B ગ્રુપ  ની    પરીક્ષા  ૯૯.૬૭% પર્સન્ટાઇલ સાથે પાસ કરી પઠાણ પરિવાર તેમજ મુસ્લિમ સમજ નું ગૌરવ વધારેલ્ છે  અરમાન ખાન ની નાનપણ થી અભ્યાસ શેત્રે ઉજજ્વલ્ કારકિર્દી  રહી છે   અરમાનખાન  ના પિતા ડો.  અત્તાઉલ્લાહ્ ખાન પઠાણ  મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સીટીના  હિન્દી વિભાગ નાં  પ્રોફેસર  અને  અધ્યક્ષ  છે  તથા માતા અમનબેન ઉચ્ચતર માઘ્યમિક વિભાગ  મા અંગ્રેજી ના શિક્ષક છે અમરેલી ના   એડવોકેટ તથા સામાજિક  કાર્યકર  સાજીદખાન પઠાણ  તથા યોગ કોચ  ઇનાયત ખાન પઠાણ ના ભત્રીજા  છે  અરમાનખાન  ને તેઓ ખુબ ખૂબ અભિનંદન પાઠવે છે  અને વધુ મા અરમાનખાન  આવી રીતે  શેક્ષણિક શેત્રે ઉતરોઉત્તર ખૂબ પ્રગતિ કરી  સમજ તથા દેશ નું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ  પાઠવે છે

Follow Me:

Related Posts