બોલિવૂડ

પતિ સૂરજ સાથે મૌની રોયની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ

મૌની રોયે પતિ સૂરજ નામ્બિયાર પર પ્રેમ વરસાવતી ઘણી તસવીરો શેર કરી છે. તસવીરોમાં મૌની અને તેના પતિ સૂરજ નામ્બિયાર કેમેરાની સામે રોમેન્ટિક કરતા જાેવા મળે છે. તસવીરમાં એક્ટ્રેસ તેના પતિને ગાલ પર કિસ કરતી જાેવા મળી રહી છે. આ તસવીરમાં મૌની હસતી અને તેના પતિ સૂરજને ગળે લગાવતી જાેવા મળે છે.. તસવીરોમાં એક્ટ્રેસ ગોલ્ડન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેનો પતિ સૂરજ નામ્બિયાર બ્લેક સૂટમાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે. મૌનીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. મૌની ઘણીવાર પતિ સૂરજ સાથે તેની સુંદર તસવીરો શેર કરીને કપલ ગોલ સેટ કરતી જાેવા મળે છે. ફેન્સ પણ આ કપલને ખૂબ પસંદ કરે છે અને તેમના તમામ ફોટાને પણ પસંદ કરે છે.

Related Posts