પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ભુરખિયા હનુમાનજી ના દર્શને પધાર્યા હરેકૃષ્ણ સરોવર નિહાળી ખૂબ ખુશી વ્યક્ત કરી
દામનગર શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે પધારતા જળ કાંતિ ના પ્રણેતા પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા નું મંદિર ટ્રસ્ટ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત શ્રી હનુમાનજી દાદા ના સ્મૃતિ ચિન્હ થી સત્કાર કરતા ટ્રસ્ટી હરજીભાઈ નારોલા અમરશીભાઈ પરમાર સહિત ના ટ્રસ્ટી શ્રીઓ સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા ગામે ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત હરેકૃષ્ણ સરોવર નિર્માણ બાદ સમીક્ષા કરતા પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા એ પ્રત્યેક્ષ હરેકૃષ્ણ સરોવર નિહાળી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી લાઠી તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં જળ સંસાધન ક્ષેત્રે બેનુમન કામગીરી થી સંતોષ વ્યક્ત કર્યા હરેકૃષ્ણ એક્સપોર્ટ ના મોભી પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા એ યાત્રાધામ શ્રો ભુરખિયા ગામ માટે વિશાળ સરોવર નિર્માણ કરતા સ્થાનિક અગ્રણી ટ્રસ્ટી અમરશીભાઈ પરમાર અને ટ્રસ્ટી હરજીભાઈ નારોલા ખૂબ અભિનંદન પાઠવ્યા હતા જળસંગ્રહ શક્તિ માટે દુરંદેશી પૂર્વક ઈશ્વરીય કાર્ય કરતા રહો તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી
Recent Comments