પરિક્રમા પર્વે ભાગવત સપ્તાહ શ્રી હરસિદ્ધિદીદી

ગિરનાર પરિક્રમા પર્વે દુધવન આશ્રમમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ વ્યાસપીઠ પર શ્રી હરસિદ્ધિદીદી બિરાજી કથા રસપાન કરાવશે ઈશ્વરિયા બુધવાર તા.૬-૧૧-૨૦૨૪ ગિરનાર પરિક્રમા પર્વે દુધવન આશ્રમમાં આગામી શનિવારથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે. વ્યાસપીઠ પર શ્રી હરસિદ્ધિદીદી બિરાજી કથા રસપાન કરાવશે. ગરવા ગિરનારની ગોદમાં યોજાનાર પરિક્રમા પર્વે દુધવન હનુમાનજી આશ્રમમાં સમસ્ત જનકલ્યાણ હેતુથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે. વ્યાસપીઠ પર શ્રી હરસિદ્ધિદીદી બિરાજી કથા રસપાન કરાવશે. કથા પ્રારંભ શનિવાર તા.૯નાં થશે અને વિરામ શુક્રવાર તા.૧૫નાં થશે.
Recent Comments