પરેશ ધાનાણીને કુંકાવાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામજનોનું વ્યાપક સમર્થન
અમરેલી વિધાનસભા વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ઝાંઝાવતી પ્રચાર જોવા મળી રહયા છે, કુંકાવાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડુતો અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે, સ્વંયભુ આવકાર મળી રહયો છે,પહેલા જ તા. ૧૬/૧૧/ર૦રર ના કુંકાવાવ તાલુકાના રૂટ નાની કુંકાવાવ, જંગર, કોલડા, લુણીધાર, જીથુડી, ઈશ્વરીયા, લાખાપાદર બાંભણીયા, લાખાપાદર, માયાપાદર,સારીંગપુર,દડવા રાંદલ,દેવગામ સહિતના ગામડાઓમાં કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના વધામણા કરવામાં આવ્યા હતા.
Recent Comments