પરેશ ધાનાણીનો ૧૩ ગામોમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર
અમરેલી વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીનો પ્રચાર પુરજોશમાં ચાલી રહયો છે, જેંમા દરેક ગામોમાં સામૈયા સહિતના કાર્યક્રમો સાથે કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીને લોકો ઉમળકાથી આવકારી રહયા છે, અમરેલી તાલુકાના ઢોલરવા,કમીગઢ,ખારી ખીજડીયા,કેરાળા,મોટા
માંડવડા,ટીંબલા,પાણીયા,બાબાપુર,તરવડા,વાંકીયા,મેડી,નાના માંડવડા,સરંભડા સહિતના ગામોમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીને જંગી બહુમતીથી જીતાડવા વિશ્વાસ સાથે કોલ આપ્યો હતો.
Recent Comments