ભાવનગર

પર્યટકોની સમાજજીવન પર અસરો PhD કુ. કોકિલા ડાભી

પર્યટકોની સમાજજીવન પર અસરો ઉપર PhD થતાં કુ. કોકિલા ડાભીભાવનગર રવિવાર તા.૧૨-૧૧-૨૦૨૩મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સીટી સમાજશાસ્ત્ર વિભાગ અંતર્ગત કુમારી કોકિલા ડાભી દ્વારા ‘પર્યટકોની સમાજ જીવન ઉપરની અસરો : એક સમાજ શાસ્ત્રીય અભ્યાસ’ (દીવ જિલ્લાના વિશેષ સંદર્ભમાં) પર મહાશોધ નિબંધ તૈયાર કરી Phd પદવી પ્રાપ્ત કરેલ છે.

સુરેન્દ્રનગર જિલ્લાના સાવડા ગામના વતની અને દીવ રહીને કુમારી શ્રી કોકિલા ડાભી દ્વારા લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય સણોસરાના પ્રાધ્યાપક શ્રી મુકુંદભાઈ શ્રીમાળીના માર્ગદર્શન સાથે આ નિબંધ તૈયાર કરી Phd થતાં શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા છે.

Related Posts