પશુ-ઢોરની તસ્કરી કરનાર ગેંગનો પર્દાફાશ, પ્રભાસ-પાટણમાં એક વર્ષમાં 150થી વધુ ઢોરની કરી હતી ચોરી
એક વરસ થી આશરે ૧૦૦થી ૧૫૦ જેટલા પશુ ઢોરની ચોરીના ગુનાઓ આચરનાર ઢોર તસ્કરી ગેંગને પ્રભાસ પાટણ પોલીસે ઝડપી પાડી હતી. જિલ્લાના અનેક ગામના વિસ્તારોમાંથી અનેક વાર ઢોર ચોરીના ગુનાઓ બનતા ફરિયાદ નોંધાઇ હતી.
ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા એક વર્ષથી પશુઓની ચોરી કરવાનો બનાવ વધ્યા કારણે ખેડૂતો ભયભીત બન્યા હતા પરંતુ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના સ્ટાફને પશુઓની ચોરી કરનારને પકડી પાડી છે. છેલ્લા એક વર્ષથી આશરે 100 થી 150 જેટલા પશુ ચોરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પશુ ચોરીના ગુના આચરનાર ગેંગને પકડી પાડી છે.
પોલીસ મહા નિરીક્ષક મનીનદરસીઘ પવાર સા. જુનાગઢ રેન્જ જુનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી તથા મદદનીશ પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ ચાર સાહેબ વેરાવળ વિભાગના ના માર્ગદર્શન તથા પ્રભાસપાટણ પોલીસ ઇન્સ્પેક્ટર એસપી ગોહિલ ના સુચના મુજબ હાલમાં ઘણા સમયથી સમગ્ર જિલ્લામાં તથા આજુબાજુ જિલ્લાઓમાં ઢોર ચોરીની ફરિયાદો તથા રજૂઆતો થતી હોય તથા ઢોર ચોરીના અનડીટેક ગુનાઓ ડીટેકટ કરી આરોપી ને શોધી કાઢવા સૂચના આપવામાં આવેલ હોય ત્યારે પ્રભાસપાટણ પોલીસ સ્ટેશન વિસ્તારના રામપરા ગામ તથા મીઠાપુર ગામ માં થયેલ ચોરી ની ફરિયાદ આપી.પી.સી. કલમ મુજબ ના ગુનાઓની ફરિયાદ દાખલ થયેલ હોય જે બાબત ગંભીરતાથી લઇ પ્રભાસપાટણ પોલીસ સ્ટેશન ઇસ્પેક્ટર એસ.પી.ગોહિલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ પ્રભાસ પાટણ સર્વેલન્સ રેકોર્ડ ના પોલીસ હેડ કોસ્ટેબલ કુલદીપસિંહ, જયસીહ, કનકસિંહ, નાનુભા, વિશાલભાઈ, પેથાભાઈ તથા પોલીસ કોસ્ટેબલ કૈલાશ સિંહ, જેસાભાઇ, પિયુષભાઈ, કાનાભાઈ, પ્રવિણભાઇ, કરસન ભાઈ, ઈમીયાજભાઈ, ભીખુભાઈ, તુષારભાઈ, હરિઓમ ભાઈ, વગેરે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ ની ઝીણવટ ભરી રીતે અભ્યાસ કરી તથા હામુન સોસીસ મારફતે તપાસ કરાવતા શકમંદ ઈસમ ભનુભાઈ બાલુભાઇ સોલંકી જાતે દે.પુ. તથા શકીલ ઉર્ફે કાલુ અયુબભાઈ કાબાવલીયા ને સદર ગુનાનાં કામે અટક કરી આગવી ઢબે પૂછપરછ કરતા પોતે તથા તેમના મિત્રો સોયબ ભાયા, જીબ્રાન પંજા, અલ્તાફ ઝંડો
Recent Comments