પાટણ જિલ્લાના સરસવતી તાલુકાનાં વધાસર કુબાનાં રસ્તા ઉપર પાટણ એલસીબી પોલીસે બાતમી આધારે પ્રવિણ હિરાજી ઠાકોર અટકાયત કરી હતી. અને તેની પાસેથી રૂા. કુલે રૂા.૪૬૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પાટણ સરસવતી તાલુકાનાં વધાસર કુબાનાં રસ્તા ઉપર પાટણ એલસીબી પોલીસે મળેલી બાતમી આધારે પ્રવિણ હિરાજી ઠાકોર રે. વધાસર તા. સરસ્વતીવાળાની અટકાયત કરી હતી. અને તેની પાસેથી રૂ. ૩૫,૦૦૦થી કિંમતનો ચોરેલી સાત નંગ સોલાર પ્લેટો ૧૦,૦૦૦થી બે બેટરી મળી કુલે રૂા.૪૬૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેણે આ ૭ સોલાર પ્લેટો કાંકરેજનાં ગુંઠાવાડાથી, સરીયદ હાઇવે ઉપર ઉભી રહેતી ટ્રકોમાંથી પાંચ બેટરીની તથા સરસ્વતિનાં શેરપુરા ગામે બોરનાં કેબલ વાયરની ચોરી કરી હતી. તેની સામે શિહોરી પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયેલો છે.
પાટણના વધાસર પાસેથી સોલાર પ્લેટો-બેટરીનાં મુદ્દામાલ સાથે એક ચોર ઝડપાયો

Recent Comments