fbpx
ગુજરાત

પાટણ જિલ્લાના ૧૫૭ ગ્રામપંચાયતોનું આવતીકાલે મતગણતરી

પાટણ જિલ્લાની ૧૫૭ ગ્રામ પંચાયતની ગઈકાલે રવિવારે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ૧૫૨ સરપંચ માટે ૪૬૩ ઉમેદવારો અને ૪૨૨સભ્યો માટે ૯૬૮ સભ્યોનું ભાવિ પરિણામો મતપેટીમાં સીલ થયા હતા. ચૂંટણી પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા મતદાન મથકોથી સામગ્રી અને મતપેટીઓ ડિસ્પેચીંગ સેન્ટર ખાતે લાવવામાં આવી હતી. ત્યારબાદ સીલ કરેલી મતપેટી સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી મુકવામાં આવી હતી. ત્યારે નોંધનીય છે કે આવતીકાલે ૨૧મી તારીખે મતગણતરી થશે. જેને લઈને પાટણ જિલ્લાના ૯ તાલુકામાં ડિસ્પેચ અને રિસિવિંગ સેન્ટર નક્કી કરાયા છે, જેમાં મત ગણતરી કરવામાં આવશે. પાટણ જિલ્લાની ૧૫૭ ગ્રામપંચાયતની ગઈકાલે રવિવારે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ૧૫૨ સરપંચ માટે ૪૬૩ ઉમેદવારો અને ૪૨૨સભ્યોમાટે ૯૬૮ સભ્યો ભાવિ મતપેટીમાં સીલ થયું હતું. ત્યારબાદ આગામી ૨૧મી ડિસેમ્બરે નક્કી કરાયેલા સેન્ટર ઉપર મત ગણતરી કરવામાં આવશે.

Follow Me:

Related Posts