fbpx
અમરેલી

પાડરશિગા ખાતે ભવ્ય સામૈયા સાથે વિશ્વ હિન્દુ પરિષદ ના સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રી ની ઉપસ્થિતિ માં અક્ષત ના વધામણાં

દામનગર પાડરશિગા ખાતે ભવ્ય સામૈયા સાથે વિશ્વ હિન્દુ પરિષદ ના સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રી ની ઉપસ્થિતિ  માં અક્ષત ના વધામણાંપાડરશિગા રામજી  મંદિર ખાતે  અયોધ્યા થી આવેલ અક્ષત  નું પૂજન  ગામના સરપંચ રણજીતસિંહ વાળા અને રામજી મંદિર ના પૂજારીના વરદહસ્તે  કરવામાં આવેલ  આ પ્રસંગે મહિલા મડળ ની બેહનો ગામ ના આગેવાનો તેમજ રામજી મંદિર ના પૂજારી વગેરે વરદહસ્તે અક્ષત અને કળશનું  પૂજન  અને આરતી કરવામાં આવેલ  અને ઢોલ સાથે ગામ ના પાદર થી રામજી મંદિર સુધી અક્ષત ના વધામણાં કરવામાં આવેલ આ પ્રસંગે સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રી રસિકભાઈ  કાંકરીયા એ પણ ભગવાન શ્રી રામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા એ આપણા સૌના મતે મંગલમય પ્રસંગ છે અને ઉત્સાહભેર જોડાવા આહવાન કરેલ  આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ઈતેશભાઈ મહેતા એ  અક્ષત લઈ ને રામ ભક્ત અને ઘર સંપર્ક અભિયાન  અને અયોધ્યા મૂર્તિ પ્રતિષ્ઠા  ની  માહિતી આપી હતી આ પ્રસંગે દામનગર હિન્દુ પરિષદ ટીમ અને બજરંગદળ સંયોજક સહિત વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકરો સંગઠન ના હોદેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts