દામનગર ના શાખપુર અને પાડરશીંગા ગામે મંજુર થયેલ સંપ નું કામ ઉનાળા પહેલા કરવા રાજ્ય સરકાર ના પાણી પુરવઠા મંત્રી સમક્ષ માંગ કરતા સરપંચ શાખપુર અને પાડરશીંગા ગામે પાણી પુરવઠા દ્વારા ભૂગર્ભ સંપ મંજુર થયેલ હોય જેના ટેન્ડરની પ્રક્રિયા પણ પૂર્ણ થયેલ હોય જુના ભાવ પ્રમાણે મંજૂર થયેલ હોય જેથી કોન્ટ્રાક્ટર દ્વારા કામ ની ના પડતા હોય જે બાબતે શાખપુર સરપંચ શ્રી જશુભાઈ ખુમાણે પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળીયા સમક્ષ પત્ર દ્વારા લેખિતમાં રજૂઆત કરી વહેલી તકે શાખપુર અને પાડરશીંગા વહેલી તકે ભૂગર્ભ સંપનું કામ ચાલુ થાય તેવી રજૂઆત કરી છે ઉનાળા પહેલા રિટેન્ડરીગ કરી ઉનાળા પહેલા પાણી પુરવઠા વિભાગ દ્વારા સંપ નિર્માણ કરાય તેવી માંગ કરાય છે.
પાડરશીંગા પાણી પુરવઠા સંપનું કામ ઉનાળા પહેલા કરવાની સરપંચની માંગ


















Recent Comments