પાદરા ન.પા. ટાઉનહોલ ખાતે પોલીસ અને પબ્લિક ના ઉપક્રમેં રક્તદાન કેમ્પ માં ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી સમરસતા સદેશ
વડોદરા ના પાદરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી અધ્યક્ષતા માં પોલીસ અને પબ્લિક ના સયુંકત પ્રયાસ થી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો આ કેમ્પ માં સામાજિક સંવાદિતા જોવા મળી પોલીસ અને પબ્લિક ના સયુંકત ઉપક્રમે યોજાયેલ રક્તદાન કેમ્પ માં સમરસતા સોહાર્દ નો સુંદર સદેશ આપતા સ્વામી માર્ગીયસ્મિતજી
Recent Comments