જીલ્લા ભાજપ ભાજપના વરિષ્ઠ આગેવાનો કાર્યકરોએ મો મીઠા કરી વરણીને વધાવી હજુ તો દેશના ગણમાન્ય રાષ્ટ્રીય નેતાગણે ગુજરાતની સહકારી પ્રવૃત્તિને બિરદાવ્યાના થોડા જ દિવસોમાં દિલીપ સંઘાવીના રાહબર તળેની ગુજરાતની સહકારી પ્રવૃત્તિ અને ભારતીય જનતા પક્ષના વિ વાસે રાષ્ટ્રીય કારો નેતા . પૂર્વ કેબીનેટ મંત્રી અને ખેડૂત નેતા દિલીપ સંઘાણીની પુનઃ ગુજકોમાસોલના ચેરમેન તરીકે બિનહરીફ વરણી તેમજ પ્રદેશ ભત્વ સહકાર સેલના કન્વિનર બિપીનભાઈ પટેલની વાઈસ ચેરમેન તરીકે વરણી થતા સરકા ઉત્સાહનો માહોલ સોયા છે . દિલીપ સંપાણી સહકારી પ્રવૃત્તિના દેશી વાહક છે જેની યોજનાઓ અને યોજના સમગ્ર દેશવદેશન નૂતન રાહ ચિંધનાર મળે તેવા સમયે ગુજરાતની મોખરાની સહકારી સંસ્થા ગુજકોમાસોલના ચેરમૅન તરીકે પુનઃ નિયુકિત ના જીલ્લા ભાવ પ્રમુખ કૌશિક વેકરીયા સક્રિય અનેલી જીલ્લા ભાજપ પરિવાર એ મોનીકા કરવા સાથે દિલીપ સંઘાણીને અભિનંદન પાઠવ્યાનું કાર્યોધની વોર્ડમાં જડાવાયેલ છે .
પારદર્શક સહકારી પ્રવૃતિ અને પાર્ટી વિશ્વાસ સહકાર શિરોમણી ખેડૂત નેતા દિલીપ સંઘાણી ગુજકોમાસોલના ચેરમેન પદે બિનહરીફ વરણીને આવકાર




















Recent Comments