દામનગર શહેર માં કોવિડ ૧૯ પહેલા મંજુર થયેલ ૨૫૦ જેટલા પ્રધાનમંત્રી આવાસ યોજના પછી ત્રણ વર્ષ કરતા વધુ સમય થી ઘર ના ઘર ની રાહ માં ૧૫૦ જેટલા ગરીબ લાભાર્થી ઓની દરખાસ્તો માં ત્રણ વર્ષ કરતા વધુ તુમાર થઈ રહ્યો છે ઘર ના ઘર ની રાહ જોતા ૧૫૦ જેટલા ગરીબ પરિવારો ને પાકા ઘર ના ઘર નું સ્વપ્નું સાકાર કરવા ધારાસભ્ય જનકભાઈ તળાવીયા અને પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા એ સ્થાનિક કક્ષા એથી હકારાત્મક અભિગમ અપનાવી ત્રણ ના લાંબા તુમાર થી પેન્ડિગ પડેલ દરખાસ્તો નો નિકાલ કરાવવા શહેરભર ના ગરીબ પરિવારો ને ઉજળી આશા પેઢી ઓથી એક ઈંટ ન માંડી શકતા ગરીબ પરિવારો ને પાકા ઘર ના ઘર માટે ચાલતી પ્રધાનમંત્રી આવાસ યોજના ની ૧૫૦ જેટલી દરખાસ્તો ત્રણ વર્ષ કરતા વધુ સમય થી પડી રહેવા પામી છે દામનગર નગરપાલિકા ના ઇજનેરે અભિપ્રાય આપવાના કામે સર્વે અને વિવિધ પુરાવાઓ મેળવી નિકાલ કરવા ના બદલે વારંવાર એક ના એક આધાર પૂરવા નામો બદલી ને માંગવા નો અર્થ શું ? ગરીબ પરિવારો ને પાકું ઘર નું ઘર મળે તે માટે ચાલતી પ્રધાનમંત્રી આવાસ યોજના ઑથી લાભાર્થી ઓ લાભાવીંત થાય તેવી પાલિકા પ્રમુખ અને ધારાસભ્ય તળાવીયા એ મધ્યસ્થતી કરી ગરીબ પરિવારો પાકું ઘર નું ઘર તેવી ઉજવી આશા એ પત્ર પાઠવી રજુઆત કરી છે
પાલિકા પ્રમુખ અને ધારાસભ્ય એ ગરીબો ની વ્હારે આવવું જોઈ. પ્રધાનમંત્રી આવાસ ની રાહ જોતા ૧૫૦ ગરીબ પરિવારો ની દરખાસ્ત માં ત્રણ વર્ષ ના તુમાર.દૂર કરી ઘર ના ઘર નું સ્વપ્નું સાકાર કરો

Recent Comments