ગાંધીજીની’સ્વચ્છભારત’ નીસંકલ્પનાનેસાકારકરવાવડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઇમોદીએ ‘ગાર્બેજફ્રીઈન્ડીયા’નોમંત્રઆપ્યોછે. ગુજરાતમાંપણમુખ્યમંત્રીશ્રીભૂપેન્દ્રભાઇપટેલનાનેતૃત્વહેઠળરાજ્યમાંચાલીરહેલાવિવિધસ્વચ્છતાઅભિયાનનાકાર્યક્રમોનેઆગામીવધુબેમહિનાસુધીએટલેકેતા.૧૫ઓક્ટોબરથી૧૬ડિસેમ્બર-૨૦૨૩સુધીલંબાવવામાંઆવ્યુછે.
“સ્વચ્છતાહીસેવા”અભિયાનઅંતર્ગતઆગામીબેમહિનાસુધીશહેરતથાગામોમાંઅલગઅલગસ્થળોએસફાઇકરવામાંઆવનારહોઈલોકજાગૃતિઅર્થેપાલિતાણાનાવિસ્તરણઅધિકારીશ્રીજગતપ્રકાશજાનીએસ્વચ્છતાનીભવાઇબનાવીછે. આભવાઈમાંતબલાવગાડવાનોશોખધરાવતાવિસ્તરણઅધિકારીનાબાળકોએઅભિનયકર્યોછે.
આભવાઈમાં“સાફસફાઇનીઆદતપાડીએ, આપણુંભારતસ્વચ્છબનાવીએ, કચરોકચરાપેટીમાંનાખીએ, સારીઆદતપાડીએ, સુંદરઆપણુંગામબનાવીએ, સાફસફાઇનીઆદતપાડીએ, બાપુ-મોદીનુંઆસપનુંછેઆપણુંભારતસ્વચ્છબનાવીએ”નીવાતકરવામાંઆવીછે.
આઅંગેવિસ્તરણઅધિકારીશ્રીજગતપ્રકાશજાનીએજણાવ્યુંહતુંકેહાલમાં“સ્વચ્છતાહીસેવા”અભિયાનઅંતર્ગતલોકજાગૃતિનાઅનેકવિધકાર્યક્રમોથઈરહ્યાછેત્યારેઆજનાસમયમાંસંગીતઅનેસોશિયલમીડિયાનોજમાનોછેત્યારેપરંપરાગતમાધ્યમનોઉપયોગકરવામાંઆવ્યોછે.
Recent Comments