fbpx
ભાવનગર

પાલિતાણામાં સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ

સરદાર પટેલ સોશિયલ ગ્રૂપ નિર્મિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે અનાવરણ કરાયું. યાત્રા સંયોજક શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, ધારા સભ્ય શ્રી ભિખાભાઈ બારૈયા તથા શ્રી આર. સી. મકવાણા, શ્રી મૂકેશભાઈ લંગાળિયા, શ્રી ઘનશ્યામભાઈ શિહોરા, શ્રી રેખાબેન ડુંગરાણી સાથે ભાજપ આગેવાનો અને કાર્યકરો સાથે જન આશીર્વાદ યાત્રાનું પાલિતાણા નગરમાં ભ્રમણ પ્રારંભ થયો.

Follow Me:

Related Posts