પાલીતાણા ટાઉન પો.સ્ટે.મા જી.એસ.ટી.ની બોગસ પેઢીઓ બનાવવાના ચકચારીગુનહા મા કુલ-૧૫ આરોપીઓ સામે ચાર્જશીટ કરતી SIT ટીમ
ભાવનગર જીલ્લામાં અશિક્ષીત અને ગરીબ માણસો પાસેથી આધારકાર્ડ તથા પાનકાર્ડ મેળવી તે ડોક્યુમેન્ટોનો ઉપયોગ કરી આધારકાર્ડ માથી નવું સીમકાર્ડ ખરીદી અને આધારકેન્દ્રમાં ઇ માણસોના આધારકાર્ડમાં નવો મોબાઇલ નંબર અપડેટ કરાવી અને તેના આધારે જી.એસ.ટીની વેબસાઇટ ઉપર થી સદર માણસોના નામે નવી જી.એસ.ટી રજીસ્ટ્રેશન કરાવી એક બોગસ પેઢી અસ્તીતવમાં લાવી ખોટી રીતે જી.એસ.ટી નંબર મેળવી તેની ઉપર બોગસ બીલીંગનુ કામ કરી સરકારશ્રીને ભરવાના ટેક્ષના નાણાની ઉચાપત આ બોગસ પેઢીઓ નો ઉપયોગ કરતા હોય જે બાબતે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમા ૧ ગુો તથા નિલમબાગ પોલીસ સ્ટેશનમા ૨ ગુ તથા અમરેલી સાયબર કાઇમ પોલીસ સ્ટેશનમાં૧ ગુન્હો એમ કુલ-૪ ગુા ઉપરોકત બાબતે ઇ.પી કો કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૩૧, ૩૪ મુજબ ગુનાઓ દાખલ કરવામાં આવેલ હોય [] જે બાબતેની સરકારશ્રીએ ગંભીરતા લઇ ગુજરાત રાજયના ડી.જી.પી. સાહેબ દ્વારા ઉપરોકત
ગુની તટસ્થ તપાસ થવા સારૂ ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી ગૈતમ પરમાર સાહેબના અધ્યક્ષ સ્થાને એક સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SITY ની રચના કરવામાં આવેલ છે
છે ભાવનગર રેન્જના પોલીસ માનિરીક્ષકશ્રી ગૌતમ પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચના મુજબ SIT ના ASP શ્રી શિવમ વર્મા સહેબ તથા શ્રી જીતેન્દ્ર અગ્રવાલ સાહેબ તથા DY.SP. શ્રી રાધીકા ભારાઇ સાહેબની માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ.શ્રી આર.એન.વિરાણી તથા કે.જી ચાવડા નાઓ દ્વારા પાલીતાણા ટાઉન પો.સ્ટે.ના ગુરમાં કુલ-૧૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી અને જેઓએ ગુન્સના કામે ઉપયોગમાં લીધેલ મોબાઇલ ફોન તથા લેપટોપ વિગેરે ચીજવસ્તુઓ કબજે કરવામાં આવેલ અને જે પરીક્ષર અર્થે એક એસ.એલ. ગાધીનગર ખાતે મોકલી આપેલ છે અને કુલ ૪૬૧ બોગસ પેઢીઓ પૈકીની કુલ-૨૩૬ પેઢીઓમા આરોપીઓ કુલ-૧૧,૦૨,૧૦,૧૧,૧૦૨/- (અગીયારસો બે કરોડ દસ લાખ, ચીચાર ફાર, એકસો બે) રૂપિયાનું કૌભાંડ કરી કુલ- ૧,૨૨,૩૬,૨૮,૭૦૯. (એકસો બાવીસ કરોડા, છત્રીસ લાખ, અઠ્ઠીયાવીસ હજાર, સાતસો નવા રૂપિયાની કર ચોરી કરેલ હોય જે કુલ ૧૫ આરોપીઓ વિરૂધ્ધ કુલ ૧૧,૨૨૮ પાનાનું પ્રથમ ચાર્જશીટ તપાસ કરનાર અધિકારીશ્રી આર.એન. વિરાણી નાઓ કરેલ છે.
. આ કામગીરીમાં સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (ST) ના વડા ભાવનગર રેન્જના પોલીસ મનરીક્ષકશ્રી ગીતમ પરમાર સાહેબનો સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (ST) ના અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા હતા.
Recent Comments