ભાવનગર

પાલીતાણા તાલુકાના નવાગામ સ્વ.રામજીભાઈ પાલડીયા પરિવાર આયોજિત વિદ્વાન ભગવતાચાર્ય વિશાલદાદાના વ્યાસાસને ચાલતી ભવ્ય અને દિવ્ય શ્રીમદ ભાગવત કથામાં અકડે ઠઠ મેદની

પાલીતાણા તાલુકા ના નવાગામ સ્વ રામજીભાઈ પાલડીયા  પરિવાર આયોજિત વિદ્વાન ભગવતાચાર્ય વિશાલદાદા ના વ્યાસાસને ચાલતી ભવ્ય અને દિવ્ય શ્રી મદ્ર ભાગવત કથા માં અસંખ્ય ગ્રામ્ય માંથી ભાવિકો નો અવિરત પ્રવાહ ૪૫૦ થી વધુ વ્યક્તિ ઓના વિશાળ સ્વ રામણીદાદા પાલડીયા પરિવાર નું બેનમૂન આયોજન શ્રીમદ્ર ભાગવત કથા માં વિદ્વાન ભગવતાચાર્ય  ની માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંતો સાથે ભાવાત્મક શેલી માં રસ પાન કરતા ભાવિકો માટે સ્વ રામજીદાદા પાલડીયા પરિવાર નું ગિષ્મ માં હિમાલય જેવો હેત વરસાવતી શ્રી મદ્ર ભાગવત કથા માં અકડે ઠઠ જન મેદની ધર્મલાભ મેળવી રહી છે.

સ્વ રામજીદાદા પાલડીયા પરિવાર ના ઘેઘુર વડલા જેવા વિશાળ કુટુંબ પરિવાર આયોજિત શ્રી મદ્ર ભાગવત કથા માં આવતા દરેક પ્રસંગો દેવ ચરિત્ર ઉશ્વર ના જીવન કવન ને તાદ્રશ્ય કરાવતા ભગવતાચાર્ય ના માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંતો અંતરઆત્મા ને આનંદિત કરાવતી કથા માં ઉત્તમોત્તમ વ્યવસ્થા પાલડીયા પરિવાર દ્વારા ભવ્ય ધર્મોત્સવ ના પાંચ માં દિવસે દર્શન પૂજન અર્ચન નો ધર્મલાભ મેળવતા ભાવિકો 

Related Posts