પાલીતાણા ના ખાખરીયા થી પ્રસ્થાન થઈ ને દ્વારકાધીશ ના દર્શને જતા પદયાત્રા સંધ નું દામનગર ખાતે ઉષ્માભર્યું સ્વાગત
દામનગર પધારેલ પદયાત્રા નું ભવ્ય સામૈયા થી સત્કારપાલીતાણા તાલુકા ના ખાખરીયા થી પ્રસ્થાન થઈ ભગવાન શ્રી દ્વારકાધીશ ના દર્શને જતી પદયાત્રા દામનગર પધારતા ઉષ્મા ભર્યો સત્કારછેલ્લા ૨૨ વર્ષ થી પાલીતાણા તાલુકા ના ખાખરીયા સહિત ના ગ્રામ્ય માંથી પ્રસ્થાન થઈ રસ્તા માં આવતા દરેક ગ્રામ્ય માંથી પદયાત્રી ઓને જોડી મોટા પદયાત્રા સંધ માં પરિવર્તિત થઈ ત્રણ સો થી વધુ પદયાત્રી ઓ આજે દામનગર શહેર માં પધારતા પદયાત્રી ઓનું સામૈયા થી સત્કાર કરતા ભાવિકો દામનગર થી ભવ્ય ભજન કીર્તન સાથે ભુરખિયા હનુમાનજી મંદિરે પ્રસાદ લઈ વિસામા બાદ પ્રસ્થાન થયો પદ યાત્રાસંધપાલીતાણા તાલુકા ના અનેકો ગ્રામ્ય માં થી દામનગર ભુરખિયા લાઠી સહિત ના રૂટ માં આવતા વિસ્તારો માંથી પસાર થઈ પદયાત્રી ભાવિકો ને જોડતી વિશાળ પદયાત્રી સંધ માં પરિવર્તિત થઈ ભગવાન શ્રી દ્વારકાધીસ ના દર્શને ૧૫ દિવસે પહોંચે છે પદયાત્રા સંધ માં ભજન કીર્તન સાથે ભોજન પ્રસાદ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે લઈ પ્રસ્થાન થયેલ પદયાત્રા સંધ માં અદમ્ય ઉત્સાહ થી આ પદયાત્રા ૧૫ દિવસીય ચાલી ને દ્વારકા પહોંચી ભગવાન શ્રી દ્વારકાધીસ ના દર્શને ધ્વજ રોહણ કરી વિસર્જન થશે તેમ પદયાત્રી સંધ ના આયોજકો એ જણાવ્યું હતું
Recent Comments