બોટાદ સુપ્રસિદ્ધ યાત્રાધામ વિસામણબાપુ ની જગ્યા એ દર્શને પધાર્યા ફિલ્મ ડિરેકટર કલાકારો તારીખ ૦૩/૧૦/૨૦૨૪ ને ગુરુવાર ના રોજ મૂળી ખાતે ચાલી રહેલ લુસીફર ૨ ફિલ્મ શૂટિંગ ના એક્ટર અભિમન્યુસિંહ તેમજ ફિલ્મ નાં ડિરેક્ટર મોહનલાલ ની પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા ના પ્રેરક તેમજ વ્યવસ્થાપક શ્રી ભયલુબાપુ એ શુભેચ્છા મુલાકાત કરી હતી અને અભિમન્યુસિંહ અને મોહનલાલજી એ પૂજ્ય ભયલુબાપુ નો આભાર વ્યક્ત કરી આનંદ ની લાગણી અનુભવી હતી
પાળીયાદ વિહળધામ ખાતે દર્શને ફિલ્મી ડિરેકટર અને કલાકાર પધાર્યા

Recent Comments