પીથલપુર ગામે આશીર્વાદ પ્રસુતિગૃહ અને જનરલ હોસ્પિટલનું પૂજ્ય ભક્તિ બાપુ માનવ મંદિર ના વરદ કરાયુ લોકાર્પણ…પીથલપુર ગામે શરૂ કરવામાં આવેલ આશીર્વાદ પ્રસુતિગૃહ અને જનરલ હોસ્પિટલ નું લોકાર્પણ સાવરકુંડલા માનવ મંદિર ના પૂજ્ય ભક્તિ બાપુના વરદ હસ્તે કરાયું હતું. તળાજા મહુવા અને પાલિતાણા ની મધ્યમાં આવેલ પીથલપુર ગામમા હોસ્પિટલ શરૂ કરાતા આસપાસના લોકો માટે ખૂબ જ આશીર્વાદરૂપ બની રહ્યું છે અને આ હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે શરૂ કરાયેલ હોસ્પિટલ આ અંતરિયાળ વિસ્તારમાં આશીર્વાદ હોસ્પિટલ લોકો માટે આશીર્વાદ રૂપ નીવડશે એવા આશીર્વાદ પાઠવતા પૂ.બાપુએ પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો
પીથલપુર ગામે આશીર્વાદ પ્રસુતિગૃહ અને જનરલ હોસ્પિટલનું પૂજ્ય ભક્તિ બાપુ માનવ મંદિરના વરદ કરાયુ લોકાર્પણ

Recent Comments