પીપળવા થી નાના રાજકોટ રસ્તા ને ડામર થી મઢવા નો પ્રારંભ કરાવતા અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના ચેરમેન જીતુભાઇ ડેર
લાઠી તાલુકા ના પીપળવા થી નાના રાજકોટ ને જોડતા રસ્તા ને ડામર થી મઢવા ના કામો નો અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના ચેરમેન જીતુભાઇ ડેર ના વરદહસ્તે પ્રારંભ આ તકે લાઠી તાલુકા પંચાયત સદસ્ય રામદેવભાઈ પરમાર છગનભાઇ તારપરા હસમુખભાઈ.રાજુભાઇ.પરેશભાઈ દેહુરભાઈ શિવાભાઈ ગોહિલ સહિત સ્થાનિક ગ્રામ્ય વિસ્તાર ના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના ચેરમેન જીતુભાઇ ડેર ના વરદહસ્તે પ્રારંભ કરાયો હતો પીપળવા થી નાના રાજકોટ ને જોડતા આ રસ્તા ને ડામર થી મઢવા ની કામગીરી શરૂ થતાં રાહદારી ઓમાં ખુશી વ્યાપી હતી
Recent Comments