પુરાણો મુજબ જન્મદિવસ પર કરવું જોઈએ આ કામ, મળશે સુખ શાંતિ અને સમૃદ્ધિ…
પુરાણો મુજબ જન્મદિવસ પર કરવું જોઈએ આ કામ, મળશે સુખ શાંતિ અને સમૃદ્ધિ…
આપણો જન્મદિવસ નજીક આવતો હોય એટલે આપણે આતુરતાથી રાહ જોતા હોય છીએ. પણ શું તમે જાણો છો કે જન્મદિવસ પર શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.
આજકાલ જન્મદિવસ ઉજવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. કેટલાક લોકો દેખાદેખીમાં જન્મદિવસની ઉજવણી કરે છે. તો વળી કેટલાક લોકો પોતાના શોખ માટે જન્મ દિવસની ઉજવણી કરે છે. પણ શું જાણો છો કે પુરાણો મુજબ જન્મ દિવસ પણ શું કરવું જોઈએ.
જન્મદિવસ પર શું ન કરવું?
જન્મદિવસના દિવસે મીણબત્તી અથવા દીવો ઓલવવાથી ખૂબ આનંદ થાય છે. તે મીણબત્તી બુઝાવવાને બદલે મંદિરમાં સમાન સંખ્યામાં દીવા પ્રગટાવો. આ તમારા આવતા વર્ષને સકારાત્મક બનાવશે.
સ્નાન કેમ કરવું
જન્મદિવસ પર ગરમ પાણીથી સ્નાન ન કરવું. અને સ્નાન કરતા સમયે પાણીમાં ગંગાજળ મિક્સ કરવું.
વડિલોના આશિર્વાદ લો
તમારા જન્મદિવસ પર દેવીઓ, ગુરુઓ અને માતાપિતાના આશીર્વાદ જરૂર લેવા
દાન કરો
તમારા જન્મદિવસ પર દાન ધર્મનું ખુબ જ મહત્વ છે. આ દિવસે તમારે કોઈ મંદિરમાં દાન કરવું જોઈએ.
કોઈનું અપમાન ન કરો
કોઈએ જન્મદિવસ પર પણ કોઈનું અપમાન ન કરવું જોઈએ. પછી ભલે તે તમારા મિત્રો, સંબંધીઓ, બાળકો જ કેમ ન હોય.
Recent Comments