પૂનમ પાંડે પોતાની બોલ્ડ અને હૉટ અદાઓ માટે જાણીતી છે. એક્ટ્રેસ પોતાનું ફીગર ફ્લોન્ટ કરવાનો કોઈ મોકો છોડતી નથી. ક્યારેક તેણી બિકીનીમાં પોતાના બોલ્ડ ફોટો શેર કરે છે તો ક્યારેક કોઈ ઈવેન્ટમાં હૉટ ડ્રેસ પહેરેલી સ્પોટ થઈ જાય છે. ફેન્સની વચ્ચે પૂનમ પોતાનો અલગ જ ક્રેઝ બનાવી રહી છે. વળી, એક્ટ્રેસની લેટેસ્ટ ફોટો જાેઈ ફેન્સ તેના લાઈવ આવવાની ડિમાન્ડ કરી બેસે છે. પૂનમ પાંડે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તેણી અવાર-નવાર પોતાની તસવીરો અને બોલ્ડ વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહી છે. એક્ટ્રેસે હાલમાં જ અમુક બોલ્ડ અને હૉટ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે. બ્રાલેસ થઈને પૂનમ પાંડેએ બોલ્ડનેસની તમામ હદ પારી કરી દીધી છે. આટલાં રિવિલિંગ કપડામાં એક્ટ્ર્સને જાેઈ ફેન્સ તેના વખાણ કરતાં થાકતાં નથી. તેણીએ ફોટો સિવાય અમુક રીલ્સ પણ પોસ્ટ કરેલી છે. પૂનમ આ ફોટામાં ખૂબ જ બોલ્ડ દેખાઈ રહી છે. એક્ટ્રેસે ડીપનેક વાળો ડ્રેસ પહેરેલો છે. સાથે જ હલ્કો મેકઅપ કરેલો છે અને પોતાના વાળને ખુલ્લા રાખ્યાં છે. પૂનમ પાંડે પોતાના હૉટ અંદાજથી હમેશા લાઈમલાઈટમાં રહે છે. તેણીએ થોડા દિવસો પહેલા પોતાના બોલ્ડ ફોટા શેર કર્યા હતાં જેમાં તેની અદાથી ફેન્સ દીવાના થઈ ગયા હતાં. આ ફોટામાં તેણી પોતાનું ક્લીવેજ ફ્લોન્ટ કરતી જાેવા મળી રહી છે. પૂનમ પાંડેએ પોતાની બોલ્ડનેસ અને પોતાના હૉટ ફોટાથી સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. ઘણીવાર તેણી પોતાની બોલ્ડનેસનાં કારણે ટ્રોલર્સનો શિકાર પણ બનતી હોય છે. પૂનમની આ સિઝલિંગ ફોટો જાેઈ ફેન્સ તેના દીવાના થઈ રહ્યા છે અને સતત એક્ટ્રેસની તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે. ફેન્સ કોમેન્ટ કરીને તેના વખાણ કરતા થાકતા નથી. આ સાથે એક્ટ્રેસને લાઈવ આવવાની ડિમાન્ડ પણ કરે છે.
પૂનમ પાંડેએ અમુક ફોટો શેર કર્યા, ફેન્સ તેના જાેરદાર વખાણ કર્યા

Recent Comments