પૂર્વ ધારાસભ્ય મેતલીયા ની અધ્યક્ષતા માં કોંગ્રેસ લોકસભા ઉમેદવાર જેનીબેન ઠુંમર ના સમર્થન માં હોદેદારો ની બેઠક મળી
દામનગર શહેર માં પૂર્વ ધારાસભ્ય ઠાકરશીભાઈ મેતલીયા ની અધ્યક્ષતા માં કોંગ્રેસ હોદેદારો ની બેઠક મળી જેમાં આગામી લોકસભા ની સામાન્ય ચૂંટણી અંગે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જેનીબેન ઠુંમર ના સમર્થન માં કુકવવા ના વાવડી ખાતે હાજરી આપવાની ટીમ માર્ગદર્શન અપાયું હતું દામનગર શહેર માં મધસ્થ ચૂંટણી કાર્યાલય સહિત ની ચર્ચા કરાય લોકસભા ૧૪ અમરેલી ના કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર જેનીબેન ઠુંમર ના આગામી પ્રવાસ ની વિગતો તેમને મળતા સમર્થન અંગે સર્વ ને અવગત કરતા ઠાકરશીભાઈ મેતલીયા પૂર્વ જિલ્લા કોંગ્રેસ માં અર્જુનભાઇ સોસા મંત્રી નરેશભાઈ અધ્યાર્યું રફીકભાઈ મોગલ આંબાભાઈ કકડીયા એ અમરેલી જિલ્લા ના શહેરી અને ગ્રામ્ય માં જેનીબેન ને મળતા પ્રચંડજન સમર્થન થી સર્વ ને અવગત કર્યા હતા દામનગર શહેર ના પોપટપરા વિસ્તાર માં સ્થાનિક અગ્રણી રવજીભાઈ નારોલા પૂર્વ નગરપતિ ભીમજીભાઈ વાવડીયા જીતુભાઇ નારોલા પીયૂસ જયપાલ રાજુભાઈ કમેજળીયા ધીરૂભાઇ નારોલા પ્રવીણભાઈ નારોલા આપ કાર્યકર દેવેન્દ્ર જુઠાણી રાજેશભાઈ નારોલા હિંમતભાઈ નારોલા નાનજીભાઈ વાવડીયા મનીષ ગાંધી સહિત અસંખ્ય સ્થાનિક અને ગ્રામ્ય વિસ્તાર ના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં બેઠક યોજાય હતી
Recent Comments