અમરેલી પૂર્વ યુવા સાંસ્કૃતિક મંત્રી બાવકુભાઈ ઉઘાડ દ્વારા રાજ્ય ના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત ના વિભાગો ને લેખિત રજુઆત
તાલાળી વડીયા જી.અમરેલીના ગામની એક હજાર વસ્તીમાં ૬૦% OBC / SC ની વસ્તી હોય હાલ ૫૦૦૦, લીટરનો પાણીનો ટાંકો જર્જરીત હાલતમાં છે. નલ સે જલ યોજના આ ગામમાં નથી. તો આગામી નવા પ્રોજેકટ વાસ્મો યોજનામાં આ ગામનો સમાવેશ કરી પાણીની ઉંચી ટાંકી તથા પાઈપ લાઈનનો સર્વે કરી સ્પેશીયલ કેસમાં આ ગામનો સમાવેશ કરવા ભલામણ છે કરતા ઉઘાડ દ્વારા ઋષિકેશભાઈ પટેલ,પાણી પરવઠા મંત્રીશ્રી, ગાંધીનગર જીતભાઇ ચૌધરી,પા.પુરવઠા(રાજય)મંત્રી શ્રી ગાંધીનગર.કલેકટરશ્રી,અમરેલી કાર્યપાલક ઈજનેરશ્રી,વાસ્મો યોજના,અમરેલી સહિત ને પત્ર પાઠવી રજુઆત કરી છે
પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉઘાડ દ્વારા મુખ્યમંત્રી સહિત પાણી પુરવઠા મંત્રી કાર્યપાલક સહિત માં લેખિત રજુઆત

Recent Comments