દામનગર શહેર માં પૃષ્ટિયમાર્ગી શ્રી મદનમોહન લાલજી ની હવેલી ખાતે ભગવાન શ્રી રામચંદ્રજી ની પવિત્ર જન્મ ભૂમિ અયોધ્યા થી પુજીત અક્ષીત કુંભ નું આગમન થતા સમગ્ર દામનગર શહેર ના વૈષ્ણવો માં હરખ ની હેલી શહેર ના રામજી મંદિર થી પ્રસ્થાન પુજીત અક્ષીત કુંભ શહેર માં રાજ માર્ગો ઉપર ભવ્ય રાસોત્સવ સાથે શહેર ના પૃષ્ટિય માર્ગી શ્રી મદન મોહન લાલજી ની હવેલી ખાતે પહોંચતા ભવ્ય સત્કાર સામૈયા થી પુજીત અક્ષીત કુંભ નું પૂજન અર્ચન દર્શન કરતા સમસ્ત વૈષ્ણવો માં અનેરો ઉત્સવ સમસ્ત દામનગર વૈષ્ણવ પરિવારો ની સામુહિક હાજરી માં પુજીત અક્ષીત કુંભ ની શ્રી મદન મોહન લાલજી સમક્ષ સ્થાપન કરાયો હતો શહેર માં રામજી મંદિર થી પ્રસ્થાન પુજીત અક્ષીત કુંભ મુખ્ય બજાર માંથી પસાર થતા ઠેર ઠેર વેપારી ઓ દ્વારા પુજીત અક્ષીત કુંભ ને પુષ્પો અર્પણ કરતા સમગ્ર શહેર ના અસંખ્ય વેપારી ઓ એવમ સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થા દ્વારા ભવ્ય ઢોલ નગારા સાથે પુષ્ટિય માર્ગી હવેલી સુધી શોભાયાત્રા યોજાઈ ગઈ હતી
પૃષ્ટિયમાર્ગી શ્રી મદનમોહન લાલજી ની હવેલી ખાતે પુજીત અક્ષીત કુંભ નું આગમન થતા વૈષ્ણવો માં હરખ ની હેલી

Recent Comments