પોરબંદર નજીક બસ અને કાર વચ્ચે થયો અકસ્માત, ૨ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા
પોરબંદરના ત્રણ માઈલ નજીક બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે. પોરબંદર ખંભાળિયા જતી ખાનગી બસ સાથે કારનો અક્સ્માત સર્જ્યો હતો. પોરબંદર ખંભાળિયા જતી ખાનગી બસ સાથે કારનો અક્સ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં ૨ લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. ૫ લોકોને સારવાર માટે પોરબંદરની ભાવસિહજી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં કુલ ૫ લોકો હતા જેમાંથી કુલ ૨ લોકોના મોત થયા છે જ્યારે ૨ લોકોની હાલત ગંભીર હોવાનું જણાતા વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા છે.
Recent Comments